AMNIOCENTESIS - ગર્ભ
જળ કસોટી
આ દાક્તરી
પરીક્ષણ જન્મપૂર્વે વિકસતા ગર્ભની રંગસૂત્રિય અનિયમિતતાઓનું નિદાન કરવામાં ઉપયોગી છે.
આ પદ્ધતિમાં
વિકસતા ભ્રૂણની ફરતે આવેલી ઉલ્વકોથળીમાથી ઓછાં પ્રમાણમાં ગર્ભજળનો નમૂનો લેવામાં આવે
છે. અને તેના DNAનું જનીનિક અનિયમિતતા માટે
પરીક્ષણ કરવામાં આવે છે.
આ પદ્ધતિના
ઉપયોગ દ્વારા ભ્રૂણની જાતિ પણ નક્કી કરી શકાય છે. આથી આ પદ્ધતિ પર ભારતમાં કાયદાકીય
પ્રતિબંધ છે.
XY XX
SUBSCRIBE CHANNEL FOR MORE VIDEOS
CLICK ON THIS LINK
FOLLOW ME
FOR BLOG - https://easyhappyscience.blogspot.com/
FOR FACEBOOK PAGE - https://www.facebook.com/easyhappyeducation
0 Comments